
- IAGES
- ASI — Association of Surgeons of India
- SAGES
- International surgical societies
Quick answer
AI & snippet readyजय अम्बे गौरी, मैया जय श्यामा गौरी । तुमको निशदिन ध्यावत, हरि ब्रह्मा शिवरी ॥ ॐ जय अम्बे गौरी..॥ मांग सिंदूर विराजत, टीको मृगमद को । उज्ज्वल से दोउ नैना, चंद्रवदन नीको ॥ ॐ जय अम्बे गौरी..॥ कनक समान कलेवर, रक्ताम्बर राजै । रक्तपुष्प गल माला, कंठन पर साजै ॥ ॐ जय अम्बे गौरी..॥ केहरि […]
Key takeaways
Overview
Overview
जय अम्बे गौरी, मैया जय श्यामा गौरी । तुमको निशदिन ध्यावत, हरि ब्रह्मा शिवरी ॥ ॐ जय अम्बे गौरी..॥
मांग सिंदूर विराजत, टीको मृगमद को । उज्ज्वल से दोउ नैना, चंद्रवदन नीको ॥ ॐ जय अम्बे गौरी..॥
कनक समान कलेवर, रक्ताम्बर राजै । रक्तपुष्प गल माला, कंठन पर साजै ॥ ॐ जय अम्बे गौरी..॥
केहरि वाहन राजत, खड्ग खप्पर धारी । सुर-नर-मुनिजन सेवत, तिनके दुखहारी ॥ ॐ जय अम्बे गौरी..॥
कानन कुण्डल शोभित, नासाग्रे मोती । कोटिक चंद्र दिवाकर, सम राजत ज्योती ॥ ॐ जय अम्बे गौरी..॥
शुंभ-निशुंभ बिदारे, महिषासुर घाती । धूम्र विलोचन नैना, निशदिन मदमाती ॥ ॐ जय अम्बे गौरी..॥
चण्ड-मुण्ड संहारे, शोणित बीज हरे । मधु-कैटभ दोउ मारे, सुर भयहीन करे ॥ ॐ जय अम्बे गौरी..॥
ब्रह्माणी, रूद्राणी, तुम कमला रानी । आगम निगम बखानी, तुम शिव पटरानी ॥ ॐ जय अम्बे गौरी..॥
चौंसठ योगिनी मंगल गावत, नृत्य करत भैरों । बाजत ताल मृदंगा, अरू बाजत डमरू ॥ ॐ जय अम्बे गौरी..॥
तुम ही जग की माता, तुम ही हो भरता, भक्तन की दुख हरता । सुख संपति करता ॥ ॐ जय अम्बे गौरी..॥
भुजा चार अति शोभित, वर मुद्रा धारी । [खड्ग खप्पर धारी] मनवांछित फल पावत, सेवत नर नारी ॥ ॐ जय अम्बे गौरी..॥
कंचन थाल विराजत, अगर कपूर बाती । श्रीमालकेतु में राजत, कोटि रतन ज्योती ॥ ॐ जय अम्बे गौरी..॥
श्री अंबेजी की आरति, जो कोइ नर गावे । कहत शिवानंद स्वामी, सुख-संपति पावे ॥ ॐ जय अम्बे गौरी..॥
जय अम्बे गौरी, मैया जय श्यामा गौरी ।
Jay Aadhya Shakti Aarti
જય આદ્ય શક્તિ મા જય આદ્ય શક્તિ અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, પડવે પ્રકટ્યા મા … ઓમ
દ્વિતીયા બે સ્વરૂપ, શિવ શક્તિ જાણું બ્રહ્મા ગણપતિ ગાવે, હર ગાયે હર માં … ઓમ
તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા ત્રયા થકી તરવેણી તું તરવેણી મા … ઓમ
ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા ચાર ભૂજા ચૌ દિશા, પ્રકટ્યા દક્ષિણમાં … ઓમ
પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા પંચ તત્વ ત્યાં સોહીએ, પંચે તત્વોમાં … ઓમ
ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો નર નારીના રૂપે, વ્યાપ્યા સર્વે મા … ઓમ
સપ્તમી સપ્ત પાતાલ, સાવિત્રી સંધ્યા ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા … ઓમ
અષ્ટમી અષ્ટ ભૂજા, આઈ આનંદા સુરનર મુનીવર જનમ્યા, દેવ દૈત્યોમાં … ઓમ
નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્મા … ઓમ
દશમી દશ અવતાર, જય વિજયા દશમી રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા … ઓમ
એકાદશી અગિયારસ, કાત્યાયની કામા કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા … ઓમ
બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ મા … ઓમ
તેરસે તુળજા રૂપ, તમે તારુણી માતા બ્રહ્મા વિષ્ણુ સદાશીવ, ગુણ તારા ગાતાં … ઓમ
ચૌદશે ચૌદ સ્વરૂપ, ચંડી ચામુંડા ભાવ ભક્તિ કંઇ આપો, ચતુરાઇ કંઇ આપો, સિંહવાહીની મા … ઓમ
પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ દેવે વખાણ્યા, ગાઈ શુભ કવિતા … ઓમ
સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં સંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે, મા ગંગાને તીરે … ઓમ
ત્રંબાવટી નગરી, મા રૂપાવતી નગરી સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી … ઓમ
શિવશક્તિની આરતી જે કોઇ ગાશે, જે ભાવે ગાશે ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ થાશે, હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે … ઓમ
એ બે એક સ્વરૂપ, અંતર નવ ગણશો ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો … ઓમ




Comments
Be the first to share your thoughts on this article.